સાંસદ સભ્યોશ્રીની યાદી

અનુ. મત વિસ્તાર વર્ષ પાર્ટીનું નામ નામ
ખેડા સાઉથ - ૮ ૧૯૫૧ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પટેલ મણીબેન વલ્લભભાઈ
આણંદ-૧૪ ૧૯૫૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પટેલ મણીબેન વલ્લભભાઈ
આણંદ-૧૪ ૧૯૬૨ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પટેલ મણીબેન વલ્લભભાઈ
આણંદ-૧૮ ૧૯૬૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહીડા એન. આર. 
આણંદ-૧૮ ૧૯૭૧ એન.સી.ઓ સોલંકી પ્રવિણસિંહ નટવરસિંહ
આણંદ-૨૦ ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ડાભી અજીતસિંહ ફુલસિંહ
આણંદ-૨૦ ૧૯૮૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચાવડા ઇશ્વરભાઇ ખોડાભાઈ
આણંદ-૨૦ ૧૯૮૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચાવડા ઇશ્વરભાઇ ખોડાભાઈ
આણંદ-૨૦ ૧૯૮૯ ભારતીય જનતા પાર્ટી  પટેલ નટુભાઇ મણીભાઈ
૧૦ આણંદ-૨૦ ૧૯૯૧ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચાવડા ઇશ્વરભાઇ ખોડાભાઈ
૧૧ આણંદ-૨૦ ૧૯૯૬ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચાવડા ઇશ્વરભાઇ ખોડાભાઈ
૧૨ આણંદ-૨૦ ૧૯૯૮ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચાવડા ઇશ્વરભાઇ ખોડાભાઈ
૧૩ આણંદ-૨૦ ૧૯૯૯ ભારતીય જનતા પાર્ટી પટેલ દિપકભાઇ ચીમનભાઈ
૧૪ આણંદ-૨૦ ૨૦૦૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોલંકી ભરતસિંહ માધવસિંહ
૧૫ આણંદ-૧૬ ૨૦૦૯ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોલંકી ભરતસિંહ માધવસિંહ
૧૬ આણંદ-૧૬ ૨૦૧૪ ભારતીય જનતા પાર્ટી પટેલ દિલીપભાઇ મણીભાઈ