સામાન્ય માહીતી
ખંભાત નગરપાલિકાની સામાન્ય માહીતી
| અ.ન. | વિગત | માહીતી |
|---|---|---|
| ૧ | નગરપાલિકાનું નામ | ખંભાત નગરપાલિકા |
| ૨ | જિલ્લો | આણંદ |
| ૩ | નગરપાલિકાનો વર્ગ | "બ" |
| ૪ | નગરપાલિકાનો વિસ્તાર | ૬૯.૨૪ કી.મી |
| ૫ | નગરપાલિકાની વસ્તી સને. ૨૦૧૧ પ્રમાણે | ૮૩૭૧૫ |
| ૬ | નગરપાલિકાની સ્થાપના | ૧૯૦૯ |
| ૭ | નગરપાલિકાના કુલ વોર્ડ | ૯ |
| ૮ | નગરપાલિકાના કુલ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા | ૩૬ |
| ૯ | કુલ મિલકતોની સંખ્યા | ૨૮૬૦૩ |
| ૧૦ | સ્લમ વિસ્તારોની સંખ્યા | ૧૩ |
| ૧૧ | બીપીએલ પરિવારોની સંખ્યા. | ૧૨૨૫૮ |
| ૧૨ | સ્લમ વસ્તી | ૧૦૦૦૫ |
| ૧૩ | ખાનગી હોસ્પીટલોની સંખ્યા | ૨૧ |
| ૧૪ | સરકારી હોસ્પીટલોની સંખ્યા | ૧ |
| ૧૫ | વાર્ષીક સરેરાશ વરસાદ | ૪૨૪ મી.મી |
| ૧૬ | સ્ટ્રીટ લાઈટોની સંખ્યા.કુલ | ૪૧૯૧ |
| ૧૭ | ૪૦ વોટ ટ્યુબ પોઈન્ટ | ૩૧૧૫ |
| ૧૮ | ૪૦ વોટ લેમ્પ પોઈન્ટ | ૪૧૪ |
| ૧૯ | પાવર સેવર ટ્યુબ પોઈન્ટ | ૬૫૫ |
| ૨૦ | સોડીયમ લેમ્પ | ૦ |
| ૨૧ | ૪૦૦ વોટ મરકુયુરી | ૧ |
| ૨૨ | ૨૫૦ વોટ મરકયુરી | ૬ |
| સ્ટ્રીટ લાઇટના ૧૧ થ્રી ફેઈઝ મીટર અને ૭ સિંગલ ફેઈઝ મીટર | ||||||
| અનુ.નં. | મીટર સ્થળ | ૪૦ વોટ ટ્યુબ | ૪૦ વોટ લેમ્પ | પાવર સેવર ટ્યુબ | મર્કયુરી લેમ્પ | કુલ પોઈન્ટ |
| 1 | મેતપુર પાણીની ટાંકી | 120 | 19 | 98 | 1 | 238 |
| 2 | રબારી વાડ મંડ પંપ | 85 | 10 | 53 | 0 | 148 |
| 3 | માદળા પંપ રૂમ | 272 | 40 | 60 | 3 | 375 |
| 4 | માછીપૂરા પંપ રૂમ | 150 | 10 | 25 | 2 | 187 |
| 5 | બંબાખાના | 455 | 49 | 35 | 2 | 541 |
| 6 | પાવર હાઉસ | 1142 | 133 | 144 | 5 | 1424 |
| 7 | ચોક | 144 | 15 | 20 | 2 | 181 |
| 8 | તિલકબાગ | 210 | 22 | 124 | 3 | 359 |
| 9 | પીર પરવરશા મંડ પંપ | 55 | 10 | 10 | 0 | 75 |
| 10 | ફતેહ દરવાજા | 323 | 26 | 19 | 0 | 368 |
| 11 | ગાયત્રી જકાતનાકા | 85 | 10 | 35 | 130 | |
| સિંગલ ફેઈઝ મીટર | ||||||
| 12 | આંબાખાડ સીમ | 0 | 19 | 0 | 0 | 19 |
| 13 | કંસારી જકાતનાકા | 9 | 5 | 0 | 0 | 14 |
| 14 | હીરા પરા | 0 | 0 | 5 | 0 | 5 |
| 15 | નારેશ્વર ટાંકી | 25 | 22 | 4 | 0 | 51 |
| 16 | કતકપૂર નવી નગરી | 22 | 19 | 14 | 0 | 55 |
| 17 | કતકપૂર | 18 | 5 | 9 | 0 | 32 |
| 18 | રાહધારી | 0 | 0 | 0 | 0 | 0 |
| 4202 | ||||||