ફાયર બ્રીગેડ વિભાગ
ખંભાત નગરપાલિકા ફાયર બ્રીગેડ વિભાગ
1.ઉપલબ્ધ સાધનો | ||
---|---|---|
૧ | મિનિ વોટર ટેન્કર - ટાટા | ૧ નંગ(૨૫૦૦ લિટર) |
૨ | વોટર બાઉઝર - સ્વરાજ મઝદા | ૧ નંગ(૪૫૦૦ લિટર) |
૩ | એમ્બ્યુલન્સ | ૧ નંગ(ફોર્સ) |
૪ | શબ વાહીની | ૧ નંગ(મારૂતિ વાન) |
૫ | બોલેરો | ૧ નંગ |
૬ | ટ્રેક્ટર | ૧ નંગ(પાવર ટ્રેક) |
૭ | વોટર ટેન્કર | ૨ નંગ |
2. સરકારશ્રીમાથી મળેલ સાધનો | ||
---|---|---|
૧ | વી.એચ.એફ. તથાં ટેન્ક સેટ | ૨ + ૨ |
૨ | ઈમર્જન્સી સર્ચ લાઇટ | ૨ નંગ |
૩ | નાયલૉન રોપ | ૪૦૦ ફૂટ |
૪ | કોટન રોપ | ૪૦૦ ફૂટ |
૫ | લાઇટ જેકેટ | ૬ |
૬ | લાઇટ ટ્યુબ | ૬ |